Displaying 1-5 of 5 result(s).
Important Note
Online Study Material of General Studies Paper
-
- મિત્રો, GPSCની direct selection પરીક્ષા દ્વારા થતી તમામ ભરતી પરીક્ષામાં જનરલ સ્ટડીસનું પેપર ફરજીયાત છે.
- પરીક્ષામાં પાસ થવા માટે જનરલ સ્ટડીસની સારી તૈયારી તે પાસ થવા માટે મહત્વનો ભાગ છે
- ગુજરાતભરના વિદ્યાર્થીઓ પોતાના શહેર/ગામમાં જ રહીને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા હાલની નોકરી કે કામ ચાલુ રાખીને પોતાના અનુકુળ સમયે અભ્યાસ કરી શકે છે અને જીપીએસસી ની સીધી ભરતીની પરીક્ષા પાસ કરી શકે છે તે માટે આ ઓનલાઈન કોર્સ બનાવવામાં આવ્યો છે.
About online study material For GPSC General Knowledge
-
- મિત્રો આ કોર્સમાં તમને પ્રત્યેક યુનીટના study material આ ૩ રીતે મળશે
- Expert દ્વારા તૈયાર કરેલા video Lectures.
- Mind mapping પદ્ધતિ દ્વારા તૈયાર કરેલ નકશા અને આકૃતિઓવાળું online reading material
- સ્વમુલ્યાંકન માટે દરેક યુનીટના ટેસ્ટ જે સોફ્ટવેર દ્વારા ઓનલાઈન ચેક થઈ તમને રીઝલ્ટ મળશે.
- પ્રત્યેક chaptersના video જોવાના પછી અગત્યની માહિતી યાદ રાખવા માટે તે જ chapterનું reading material વાંચીને તમારી તૈયારીનું મૂલ્યાંકન કરવા તે chapterના test આપવાના છે.
- જો chapterની તૈયારી ઓછી થયેલી માલુમ પડે તો video અને reading material ફરીથી જોઈ revision કરવું
- આ રીતે આપ GPSC direct selection પરીક્ષા general study paperની સંપૂર્ણ તૈયારી તમારા ઘરે જ ગુજરાતની expert faculty પાસેથી કરી શકો છો
- અમને વિશ્વાસ છે કે આ Online tuitionનો ઉપયોગ કરી તમે પરીક્ષામાં સફળ થશો.
Syllabus of GK for GPSC direct selection
-
1
|
ગુજરાતની ભૌગોલક, આર્થિક અને સામાજિક ભૂગોળ
|
2
|
ગુજરાત નો સાંસ્કૃતિક વારસો
|
3
|
ભારતની ભૂગોળ-ભૌગોલક, આર્થિક, સામાજક, ખેતી, કૂદરતી સંશાધનો અને વસતી અંગેની બાબતો
|
4
|
વિશ્વ ભૂગોળની સામાન્ય ભૌગોલક માહતી
|
5
|
ભારત નું બંધારણ
1) આમુખ
2) મૂળભૂત અિધકારો અને ફરજો
3) રાજયનીતિના માર્ગદર્શક સિધાંતો
4) સંસદની રચના
5) રાષ્ટ્ર પતિ ની સત્તા
6) રાજયપાલની સત્તા
7) ન્યાયતંત્ર
8) અનું જાતિ,જન જાતિ અને સામાજના પછાત વર્ગ માટેની જોગવાઈઓ
9) એટન જનરલ
10) નીિત આયોગ
11) પંચાયતી રાજ.
12) નાણા પંચ.
13) બંધારણીય સંસ્થાઓ ભારતનું ચૂંટણી પંચ, સંધ લોક સેવા આયોગ, રાજય સેવા આયોગ
|
6
|
ભારત ની અર્થવ્યવસ્થા
|
7
|
ભારતનો ઇિતહાસ
|
8
|
સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ તથા ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન
|
9
|
સામાન્ય બૌધિક ક્ષમતાં કસોટી
|
10
|
ખેલજગત
|
11
|
માહતી(મેળવવાનો) અિધકાર અિધિનયમ, ૨૦૦૫
|
12
|
પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય મહત્વના બનાવો
|
Who should buy GPSC GK course
45604466446744684469
|