Be Author Be Seller Become Member now and avail new Offers!
.com Category
Login
kachhua
Redirecting you.... kachhua

Log in

Mobile No / Email


Password



or
Sign Up
kachhua
Redirecting you.... kachhua

Registration

Already have an account? Login Here

Mobile No.
Name
Email
Password

or Signup with
Cart (0 Items)
Subtotal: $0.00
Your cart is empty!
 


Knowledge Power TET -2 Language(Bhasha) Book

This book has included all the topics of Vibhag -1 and Vibhag - 2 of Language(Bhasha). Knowledge Power is giving best material for all the competitive exams.
Knowledge Power TET -2 Language(Bhasha) Book
  • 350
logo

Fill this Inquiry Form

We will Call You.


Home Delivery

Kishor Parmar


Gujarati

Displaying 1-2 of 2 result(s).

Topics covered in this book

  • Total Pages : 544
     
    વિભાગ -1 
    શિક્ષકની માનસિક સજજતા
    શૈક્ષણીક મનોવિજ્ઞાન
    શૈક્ષણીક નિયમો-અધિનિયમો
    શૈક્ષણીક સંસ્થાઓ
    પ્રાથમિક શિક્ષણનું વહિવટી માળખું
    ભારતમાં શૈક્ષણીક પંચો-સમિતિઓ
    ભારત જનરલ નોલેજ
    ભારત ઇતિહાસ
    ગુજરાત ઇતિહાસ
    ભારત ભૂગોળ
    ગુજરાત ઇતિહાસ
    છેલ્લ 7 માસનું કરન્ટ અફેયર્સ મુદ્દા વાઇઝ
    અંગ્રેજી ગ્રામર
    ગુજરાતી વ્યાકરણ
     
    વિભાગ-2 ભાષા :-
    આ વિભાગમાં ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તકોમાંથી સારરૂપ મહત્વના અને પરીક્ષામાં પૂછાઇ શકે તેવા તમામ મુદ્દાઓ આવરી લીધેલ છે. જેથી તમારે પાઠ્યપુસ્તકો વાંચવાની જરૂર નહી રહે.
    1. ગુજરાતી ધોરણ 6 થી 8
    2. હિન્દી  ધોરણ 6 થી 8
    3. અંગ્રેજી ધોરણ 6 થી 8
    4. સંસ્કૃત ધોરણ 6 થી 8

Key Features of this book

  • આવનારી TET-2   પરીક્ષાની અનેરા જોશથી તૈયારી કરી રહેલા અને ભાવિ શિક્ષક બનવા જઇ રહેલા ગુજરાતના ઉમેદવારોને Team Tet Htat guru અને Team Knowledge Power ના સાદર પ્રણામ.
     
    મિત્રો, ટેટ અને ટાટ જેવી સરકારી શાળાઓમા શિક્ષક બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાત મા વિશ્વાસપાત્ર બે નામ એટલે બૂક પ્રકાશન મા “નોલેજ પાવર” અને ઓનલાઇન વેબસાઇટમા “TET HTAT GURU”.  અત્યાર સૂધી ગુજરાત ના લાખો ઉમેદવારો ઓનલાઇન અમારી વેબસાઇટ TET HTAT GURU ના માધ્યમથી તૈયારીઓ કરી ને બિનસચીવાલય ક્લાર્ક,પોલીસ કોન્સટેબલ,ફોરેસ્ટ,તલાટી મંત્રી.જૂનીયર ક્લાર્ક વગેરે પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. એ જ રીતે “નોલેજ પાવર” પુસ્તક ની મદદથી પણ ઘણા ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી ચૂક્યા છે.
     
    અત્યાર સુધી Team Tet Htat guru   દ્વારા વેબસાઇટ પર જરૂરી સાહિત્ય જ મૂકવામાં આવતું હતું પણ અમારા હજારો વીઝીટરની લાગણી અને માંગણી ને ધ્યાન માં રાખીને આવનારી TET-2 પરીક્ષા માટે બૂક પ્રકાશન માં જાણીતું નામ Team Knowledge power સાથે સુભગ સમન્વય સાધી ને એક આદર્શ કહી શકાય તેવું  પુસ્તક આપની સમક્ષ મૂકતાં હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ પુસ્તકમાં Team Tet HTat guru અને Team Knowledge power ના અનુભવના નીચોડરૂપે મટીરીયલ્સ મૂકવામાં આવેલ છે. જે આવનારી TET-2 પરીક્ષા માટે ત્રણેય વિષય (1) ભાષા (2) સામાજીક વિજ્ઞાન અને (3) ગણિત-વિજ્ઞાન ના સીલેબસ ને ધ્યાનમાં રાખીને આવરી લીધેલ છે. અમને વિશ્વાસ છે કે જેવી રીતે અત્યાર સુધી હજારો  ઉમેદવારો અન્ય પરીક્ષાઓમાં અમારી વેબસાઇટ અને પુસ્તક દ્વારા સફળતા મેળવી ચૂક્યા છે એ જ રીતે આપ પણ આવનારી TET-2 પરીક્ષામાં ધાર્યું પરીણામ મેળવી શકશો.

     

 
Discussion
 
Provided by
K

Kishor Parmar is a well known blogger of his blog kjparmar.in for all the materials of Gujarat level competitive exams like bin sachivalay clerk PSI, Talati, TET, HTAT etc. He also provides books for PSI, talati of knowledge power.

Show more

Invite friends and earn upto 20% of all orders placed by them.

Earn by sharing url

Share the link:

COPY



  kachhua
Help & Support Request a Callback Call us on | India : +919662523399/66