Be Author Be Seller Become Member now and avail new Offers!
.com Category
Login
kachhua
Redirecting you.... kachhua

Log in

Mobile No / Email


Password



or
Sign Up
kachhua
Redirecting you.... kachhua

Registration

Already have an account? Login Here

Mobile No.
Name
Email
Password

or Signup with
Cart (0 Items)
Subtotal: $0.00
Your cart is empty!
 


Constable exam online video course, Reading Material, MCQ test 2018 - 6189

Discount valid till 6 January 2019 The Constable exam course provides reading materials, video lectures and online tests. Course made according to constable syllabus.Constable 2018 Vacancy 1689
 Constable exam online video course, Reading Material, MCQ test 2018 - 6189
    590
    M.R.P ₹ 740
    You Save : ₹150 (20%)

logo logo
Subscribe by PIN Login

Fill this Inquiry Form

We will Call You.


Online Course

6month

Kachhua Institute


Gujarati

Displaying 1-4 of 4 result(s).

Introduction of constable exam online course

  •       આ કોર્સમાં Constable પરીક્ષા માટે મહત્વનું વાંચન મટરીયલ,વીડિઓ લેક્ચર્સ તથા ઓનલાઈન ટેસ્ટસ ને આવરી લેવામાં આવ્યા છે. અહી  આ કોર્સમાં તમામ પ્રકારના મુદાઓને  ધ્યાનમાં રાખીને Constable ની પરીક્ષામાં પુછાય એવા પ્રશ્નો નો અભ્યાસક્રમ અમારા એક્ષ્પર્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. Constable ની પરીક્ષા માટે વય મર્યાદા પુરુષ અને સ્ત્રી બન્ને માટે ૨૧ થી ૩૧(+૫ st/sc/obc) વર્ષની છે અને  ધોરણ ૧૨ પાસ કરેલ તથા તેને સમકક્ષ વિદ્યાર્થીઓ Constable ની પરીક્ષા આપી શકે છે.

How to pass constable exam by using this course ?

  •        આ કોર્ષમાં Constable ની પરીક્ષા માટે તમામ પ્રકાર ના મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લઈને અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સામાન્ય જ્ઞાન,વર્તમાન પ્રવાહો, મનોવિજ્ઞાન, ભારતનું બંધારણ,ઇન્ડિયન પીનલ કોડ, સી.આર.પી.સી. કોડ અને ભારતીય પુરાવા કાયદાને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નો જેવા વિષયોને  આવરી લેવામાં આવ્યા છે.

          તમે તમારા ઘરે બેઠાં બેઠાં તમારા મોબાઈલ માં તથા તમારા કોમ્પુટર માં અમારા આ કોર્ષમાં સમાવિષ્ઠ તમામ પ્રકારનું મટરીયલ વાંચીને તથા ઓનલાઈન વીડિઓ જોઈને Constable પરીક્ષાની તૈયારી કરી શકો છો. અહી અમે તમને Constable પરીક્ષાની તૈયારી માટે ઓનલાઇન ટેસ્ટ્સ પણ પુરા પાડીએ છીએ જેનું રિઝલ્ટ્સ પણ જોઈ શકશો.

Syllabus of Constable exam

  •        ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી કોન્સ્ટેબલ-લોક્રરક્ષક (પુરુષ/મહિલા), હથિયારી હથિયારી કોન્સ્ટેબલ-લોક્રરક્ષક (પુરુષ/મહિલા), જેલ સિપાહી (પુરુષ) અને જેલ સિપાહી (મહિલા) / મેટ્રન  વર્ગ-3 સંવર્ગની નીચે  મુજબની કુલ : ૬૧૮૬ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ તા. ૧૫/૦૮/૨૦૧૮ નારોજ કલાક : ૧૧ વાગ્યાથી https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર મંગાવવામાં આવનાર છે.

     

     

    અ.

    ન.

                           સંવર્ગ

    ખાલી જગ્યાની

           વિગત

    બિન હથિયારી કોન્સ્ટેબલ –લોકરક્ષક (પુરુષ)

    ૨૨૫

    બિન હથિયારી કોન્સ્ટેબલ –લોકરક્ષક (મહિલા)

    ૧૧૧

    હથિયારી કોન્સ્ટેબલ –લોકરક્ષક (પુરુષ)

    ૩૫૫૧

    હથિયારી કોન્સ્ટેબલ –લોકરક્ષક (મહિલા)

    ૧૭૪૮

    જેલ સિપાહી  (પુરુષ)

    ૪૯૯

    જેલ સિપાહી  (મહિલા) / મેટ્રન  

    ૫૫

     

    કુલ

    ૬૧૮૯

     

         લોકરક્ષક ભરતી બોર્ડ ભરતી અંગેની તમામ સૂચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવશે.

          https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈ "પોલીસ ભરતીની જાહેરાત" ના પેજ પર જઈ ઓન લાઈન અરજી કરવાની રહેશે. 

           ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગતી શૈક્ષનિક લાયકાત, વાય મર્યાદા, તેમજ અન્ય સૂચનાઓ ઉક્ત વેબસાઈટ પરથી વાંચી લેવાની રહેશે. 

            ઉમેદવારે ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જયારે ભરતી બોર્ડ  દ્વારા મંગાવવામાં આવે ત્યારે તે રજુ કરવાની રહેશે.

             ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એકજ અરજી કરવાની રહેશે અને કોઈપણ સંજોગમાં ટપાલી કે રૂબરૂમાં કોઈપણ કચેરીમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહિ. તેમજ આવા અરજી પત્રકો કોઈપણ કચેરીમાં સ્વીકારવામાં પણ આવશે નહિ. જેની ઉમેદવારોએ ખાસ નોધ લેવી. 

      ભરતી અંગેના નિયમો  / ઠરાવો  / પરિપત્રો ઈન્ટરનેટ પર http://home.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in  વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. 

     

CONSTABLE exam result 2016

  • Result of the constable exam will be declair after completion of the exam.

Curriculum

Reading Material27 Chapters with 512 Pages
Chapter1 syllabus
Chapter2 બંધારણ
Chapter3 ગુજરાતનો ઇતિહાસ : પ્રાચીન ગુજરાત
Chapter4 ગુજરાતનો ઇતિહાસ : મધ્યકાલીન ગુજરાત
Chapter5 ગુજરાતનો ઇતિહાસ : આધુનિક ગુજરાત
Chapter6 Indian Penal Code 1860 (IPC)
Chapter7 Evidence Act 1872
Chapter8 Criminal Procedure Code 1973 (CRPC)
Chapter9 આબોહવા
Chapter10 ગુજરાતનુ ભુપુષ્ઠ
Chapter11 સિંચાઇ
Chapter12 કૃષિ , વનસ્પતિ , અને પશુ સંપત્તિ
Chapter13 જમીન
Chapter14 કોમ્પ્યુટર પરિચય
Chapter15 કોમ્પ્યુટર ની કાર્યપ્રણાલી તથા તેના મુખ્ય ભાગો
Chapter16 ઓપરેટીંગ સીસ્ટમ Windows XP
Chapter17 કોમ્પ્યુટર મેમરી
Chapter18 માઈક્રોસોફ્ટ વર્ડ
Chapter19 શિલ્પ સ્થાપત્ય
Chapter20 સાહિત્ય
Chapter21 હસ્ત અને લલિત કલા
Chapter22 ભારત નો સાંસ્કૃતિક વારસો
Chapter23 ગુજરાતી સાહિત્યકાર અને પંક્તિઓ
Chapter24 મધ્યયુગના સાહિત્યકારો
Chapter25 અર્વાચીનયુગના સાહિત્યકારો
Chapter26 Science
Chapter27 મનોવિજ્ઞાન
Video Material39 Chapters with 933 Videos
Chapter1 ગુજરાત નો ઈતિહાસ : મધ્યકાલીન ગુજરાત
Chapter2 ગુજરાતનો ઇતિહાસ : પ્રાચીન ગુજરાત
Chapter3 ગુજરાતનો ઇતિહાસ(આધુનિક ગુજરાત)
Chapter4 Indian Penal Code 1860 (IPC)
Chapter5 Criminal Procedure Code 1973 (CRPC)
Chapter6 Evidence Act 1872
Chapter7 સમાજશાસ્ત્ર : લોકસાહિત્ય
Chapter8 સમાજશાસ્ત્ર : લોક નુત્ય
Chapter9 સમાજશાસ્ત્ર : લોકનાટક
Chapter10 સમાજશાસ્ત્ર : ગુજરાતની સંસ્કૃતિ
Chapter11 સમાજશાસ્ત્ર : ગુજરાત ના મેળા
Chapter12 સમાજશાસ્ત્ર : વસ્તી વિવિધતા
Chapter13 બંધારણ
Chapter14 સમાજશાસ્ત્ર : અર્વાચીનયુગના સાહિત્યકારો
Chapter15 તાર્કિક કસોટી : દિશાઓ
Chapter16 તાર્કિક કસોટી : કેલેન્ડર
Chapter17 Calender
Chapter18 Clock
Chapter19 Akrutini Ganatri : આકૃતિની ગણતરી
Chapter20 Computer (કોમ્પ્યુટર નો ઈતીહાસ)
Chapter21 Samajsastra (સાહિત્યકાર અને પંક્તિઓ)
Chapter22 logic : સાંકેતિક ભાષા
Chapter23 Logic (Analogy)
Chapter24 Logic(Series)
Chapter25 Logic (Coding - Decoding)
Chapter26 Logic (sabdo ni tarkik gothavani)
Chapter27 Logic(Classification)
Chapter28 Logic (Blood Relation)
Chapter29 Logic (Venn akruti)
Chapter30 Logic (Dishao)
Chapter31 Calander and Clock
Chapter32 Computer( પરિચય )
Chapter33 Computer ( Microsoft Word )
Chapter34 Computer (Frequently Asked Questions(Notpad Video)
Chapter35 Computer (ઓપરેટીંગ સીસ્ટમ Windows XP)
Chapter36 Computer (કોમ્પ્યુટર મેમરી)
Chapter37 Computer (કોમ્પ્યુટરની કાર્યપ્રણાલી તથા તેના મુખ્ય ભાગો)
Chapter38 Computer (Frequently Asked Questions(Paint video)
Chapter39 Computer (કોમ્પ્યુટર વાયરસ)
Daily Online Test123 Practice Test
Test 1 ગુજરાત નો ઈતિહાસ(પ્રાચીન યુગ) Constble
Test 2 ગુજરાત નો ઇતિહાસ(પ્રાચીન યુગ)constble
Test 3 ગુજરાત નો ઈતિહાસ consble
Test 4 બંધારણ constable
Test 5 બંધારણ constable
Test 6 બંધારણ constable
Test 7 બંધારણ constable
Test 8 બંધારણ constable
Test 9 ભારતીય ફોજ્ધારી ધારો constable
Test 10 બંધારણ constable
Test 11 ભારતીય ફોજદારી ધારો Constable
Test 12 બંધારણ Constable
Test 13 બંધારણ-25 Constable
Test 14 ભારતીય ફોજદારી ધારો Constable
Test 15 બંધારણ constable
Test 16 બંધારણ Constable
Test 17 બંધારણ Constable
Test 18 બંધારણ Constable
Test 19 બંધારણ constable
Test 20 બંધારણ constable
Test 21 બંધારણ constable
Test 22 બંધારણ constable
Test 23 બંધારણ constable
Test 24 બંધારણ constable
Test 25 બંધારણ constable
Test 26 બંધારણ constable
Test 27 બંધારણ constable
Test 28 બંધારણ constable
Test 29 બંધારણ constable
Test 30 બંધારણ constable
Test 31 Bandharan Full Test(100 marks)
Test 32 બંધારણ constable
Test 33 બંધારણ constable
Test 34 બંધારણ constable
Test 35 બંધારણ-22 constable
Test 36 બંધારણ constable
Test 37 બંધારણ constable
Test 38 બંધારણ constable
Test 39 બંધારણ constable
Test 40 Kaydo Full Teast(100 marks)
Test 41 IPC costable
Test 42 IPC costable
Test 43 ક્રિમીનલ પ્રોસીજર કોડ constable
Test 44 ક્રિમીનલ પ્રોસીજર કોડ constable
Test 45 ક્રિમીનલ પ્રોસીજર કોડ constable
Test 46 ક્રિમીનલ પ્રોસીજર કોડ constable
Test 47 ક્રિમીનલ પ્રોસીજર કોડ constable
Test 48 સમાજશાસ્ત્ર constable
Test 49 સમાજશાસ્ત્ર constable
Test 50 સમાજશાસ્ત્ર constable
Test 51 સમાજશાસ્ત્ર constable
Test 52 સમાજશાસ્ત્ર constable
Test 53 સમાજશાસ્ત્ર constable
Test 54 સમાજશાસ્ત્ર constable
Test 55 સમાજશાસ્ત્ર constable
Test 56 એવીડન્સ એક્ટ constable
Test 57 એવીડન્સ એક્ટ constable
Test 58 એવીડન્સ એક્ટ constable
Test 59 એવીડન્સ એક્ટ constable
Test 60 Kaydo full test (100 Marks)
Test 61 Logic(Analogy) constable
Test 62 Logic(Analogy) constable
Test 63 Logic(Classification) constable
Test 64 Logic(Classification) constable
Test 65 Logic(Classification) constable
Test 66 Logic(Classification) constable
Test 67 Logic(Classification) constable
Test 68 Logic(celender) constable
Test 69 Logic(celender) constable
Test 70 Logic(Analogy) constable
Test 71 Logic(Blood Relation) constable
Test 72 Logic(Blood Relation) constable
Test 73 Logic(Blood Relation) constable
Test 74 Logic(Blood Relation) constable
Test 75 Logic(Blood Relation) constable
Test 76 Logic(Series) constable
Test 77 Logic(Series) constable
Test 78 Logic(Series) constable
Test 79 Logic(Series) constable
Test 80 Logic(Series) constable
Test 81 Logic(Series) constable
Test 82 Logic(Series) constable
Test 83 Logic(Series) constable
Test 84 Logic(Direcation) constable
Test 85 Logic(Direcation) constable
Test 86 Logic(Direcation) constable
Test 87 Logic(Direcation) constable
Test 88 Logic(Direcation) constable
Test 89 Logic(coding-decoding) constable
Test 90 Logic(coding-decoding) constable
Test 91 Logic(coding-decoding) constable
Test 92 Logic(coding-decoding) constable
Test 93 Logic(coding-decoding) constable
Test 94 Logic Full Test(100 marks)
Test 95 Logic(coding-decoding) constable
Test 96 Logic(તાર્કિક ક્રમ) constable
Test 97 Logic(coding-decoding) constable
Test 98 વિજ્ઞાન constable
Test 99 વિજ્ઞાન constable
Test 100 વિજ્ઞાન constable
Test 101 વિજ્ઞાન constable
Test 102 વિજ્ઞાન constable
Test 103 GK Full Test(100 marks)
Test 104 GK(ગુજરાતનો ઈતિહાસ) Constable
Test 105 GK(ભારતનો ઈતિહાસ) Constable
Test 106 GK(ભારતીય અર્થશાસ્ત્ર) Constable
Test 107 GK(સમાન્ય વિજ્ઞાન) Constable
Test 108 GK(ભારતીય અર્થશાસ્ત્ર) Constable
Test 109 GK(દેશની વિભૂતિઓ) Constable
Test 110 GK constable
Test 111 GK(ખેલકુદ) Constable
Test 112 GK(ભારત ની ભૂગોળ) Constable
Test 113 GK(ભારતીય અર્થશાસ્ત્ર અને સ્વતંત્ર સંગ્રામનો ઈતિહાસ) Constable
Test 114 GK(ગુજરાતની કૃષિ અને સંગીતકલા) constable
Test 115 GK(ભારતની ભૂગોળ) Constable
Test 116 GK(ભારતનો ઈતિહાસ) Constable
Test 117 GK(ગુજરાતની કૃષિ) constable
Test 118 GK(રાજનીતિ) Constable
Test 119 GK(mix) Constable
Test 120 GK(રાજનીતિ) Constable
Test 121 GK(સ્વતંત્ર સંગ્રામનો ઈતિહાસ) Constable
Test 122 Mix Test(150 marks)
Test 123 Mix Test(150 marks)
 
Discussion
kch_nilesh

9 years ago

sara ma saro course chhe taiyari mate

ASHOK PATEL

8 years ago

KACHHUA .COM IS GRET

Savant Joshi

8 years ago

ખરેખર ખૂબ જ ઉપયોગી કોર્ષ છે. મને ખૂબ જ સરળતાથી ઘરે બેઠા જ શીખવા મળી ગયું.

Divya Prajapati

8 years ago

nice course

Kalpesh Patel

8 years ago

Great Course. I have learned so many things without going costly classes.

sagar gosai

8 years ago

Any one send me this all materials in my Gmail...? Goswamisagar2575@gmail.com

Feedback
3.5
10 Ratings
user1
9 years ago

Nice course

user2
8 years ago

nice course

user3

nice

user4
8 years ago

very useful

user5
7 years ago

it owsome

user6
6 years ago

nice

user7
6 years ago

good

user8
6 years ago

best

user9
6 years ago

Good but pls add the download varsun

user10
6 years ago

not full in detail , its limited.

 
Provided by
K

Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.

Show more

Invite friends and earn upto 20% of all orders placed by them.

Earn by sharing url

Share the link:

COPY



  kachhua
Help & Support Request a Callback Call us on | India : +919662523399/66