Be Author Be Seller Become Member now and avail new Offers!
.com Category
Login
kachhua
Redirecting you.... kachhua

Log in

Mobile No / Email


Password



or
Sign Up
kachhua
Redirecting you.... kachhua

Registration

Already have an account? Login Here

Mobile No.
Name
Email
Password

or Signup with
Cart (0 Items)
Subtotal: $0.00
Your cart is empty!
 


SANSKAR BHARTI RANGOLI

In this cource, you can learn amazing SANSKAR BHARTI RANGOLI which has included main symblols of sanskar bharti rangoli.
SANSKAR BHARTI RANGOLI
Reading, Video are Free in this Course
: Online Course
: Gujarati
: 7days
: PARIKH ZARNA
6 Sales
Displaying 1-4 of 4 result(s).

About Rangoli

  • Rangoli is one of the most popular and traditional art forms in India. Rangoli is a colorful pattern generally made at the entrance of the house. Rangoli is derived from two words, ‘Rang’ that mean color and ‘Aavall’ that means row. Hence, rangoli is a row or pattern of colors. Rangolis are known by different names in different parts of the country. Whatever may be the name but the concept of rangoli remains same across all the states. Authentic rangoli colors are made of rice powder.

કઈ રીતે સંસ્કાર ભારતી રંગોળી નોર્મલ રંગોળી કરતા અલગ છે????

  •  
    • સંસ્કાર ભારતી રંગોળીમાં પેહલા રંગ પૂરવાના અને પછી એની પર સંસ્કાર ભારતી રંગોળીની ડિઝાઈન સફેદ રંગ થી પાંચ આંગળીઓ વડે કરવામાં આવે છે.
    • આ રંગોળીમાં જે રંગ ઉપયોગ માં લેવાય છે તે એકદમ લીસા હોય છે તેથી તે ચાળણી અને ગળણી વડે પૂરવામાં આવે છે.લીસા રંગ ને કારણે રંગોળી ખુબ જ આકર્ષિત લાગે છે.
    • સંસ્કાર ભરતી રંગોળીમાં ભારતીય ચિહનો ઉપયોગ માં લેવાય છે જે રંગોળીની શોભા વધારે છે.
    • સૌથી મહત્વની વિશેષતા એ છે કે ખુબ જ મોટી જગ્યામાં, મોટા સ્ટેડીયમમાં અને સ્ટેજ પર થઇ શકે છે.
    • ચાલો શીખીએ એક્દમ વ્યાજબી કિંમતમાં અનોખી સંસ્કાર ભારતી રંગોળી!!!!!

કેમ આ કોર્સ ખરીદવો જોઈએ???

    • કોઈપણ વ્યકિત જેને અનોખી રંગોળી એક્દમ શરૂઆત થી શીખવી હોય તે લોકોએ આ કોર્સ લેવો જોઈએ.
    • તમે તમારા સમય પર અને તમારા યોગ્ય વાતાવરણમાં શીખી શકો છો. 
    • આ કોર્સમાં અમે સંસ્કાર ભારતી રંગોળીના નમુના પ્રેકટીસ માટે આપેલ છે. 
    • એકદમ સરળ અને વ્યવસ્થીત રીતે શીખી શકો છો

સંસ્કાર ભારતી રંગોળી શીખવા માટે જરૂર પડતી વસ્તુઓ :-

    • સફેદ રંગ
    • ચાળણી (ઝીણી જાળીની)
    • ગળણી
    • લીસા રંગ
    • ચોક
    • સર્કલ કરવા માટે દોરી
    • ડેકોરેશન માટે ઝરી 

Curriculum

Video Material3 Chapters with 22 Videos
Chapter1 introduction
Chapter2 Method
Chapter3 Symbol
 
Discussion
 
Provided by
P

Miss. Zarna Parikh is an Engineer(B.E E.C) Apart from that she is active in many social activities. She has certificate in sanskar bhartiy rangoli, warli art(tribal art) & Classical Music(singing) she is also a good anchor and done anchoring in many musical and social program. Zarna loves to work with NGO which is doing work for needed people

Show more

Invite friends and earn upto 20% of all orders placed by them.

Earn by sharing url

Share the link:

COPY



  kachhua
Help & Support Request a Callback Call us on | India : +919662523399/66