Displaying 1-3 of 3 result(s).
About std 11 - sem 2(Physics) animation software
-
Want to learn at your home??? we provide best animation software. In standard 11 you will get animated videos of physics.This animation software contains beautiful animated videos by 2d animation so that student can enjoy in learning. All the teachers of Gujarat can use this software to teach students through computer or projecter. If Students want to revision at home after school or before exams, this animation software is very useful for std 11 students.
Chapters covered in std 11 physics - sem 2 (Animation software)
-
- કણોના તંત્રનું ડાયનેમિકસ
- ચાક્ગતી
- ગુરુત્વાકર્ષણ
- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો
- તરલનું મીકેનીક્સ
- થાર્મોડાઈનેમીક્સ
- દોલનો
- તરંગો
Why student should buy std 11 physics-sem 2 Animation Software
-
- ફીઝીક્સ જેવા વિષયમાં પુનરાવર્તન જરૂરી હોવાથી આ સોફ્ટવેરની મદદથી ઘરે તૈયારી કરી શકાય છે.
- ખુબ જ ઓછી કિંમતમા સરળ રીતે અને અનુકુળ સ્થાને અભ્યાસ કરી શકાય છે.
- વિષય પ્રત્યેની અભિરુચિ અને આત્મવિશ્વાસ વધે છે.
- અનુકુળ સમય અને સ્થાન પર ભણી શકાય છે
- બાળકો સ્કૂલની પરીક્ષામાં સારો દેખાવ કરી શકે છે.
- સ્વાધ્યયન અને સ્વમુલ્યાંકન જેવા ગુણોનો વિદ્યાર્થીમાં વિકાસ થાય છે.
- ના ગમતા વિષયો શીખવવા અને સમજવા સરળ પડે છે.
- બાળકોનાં ભણતર માટે પ્રોત્સાહક બની રહે છે.
- એનીમેશન વિડીઓ હોવાથી સમજવામાં સરળ રહે છે.
186536633665